WhatsApp સંપર્ક માટે - અહી ક્લિક કરો
BOB World Loan 2023 | BOB વર્લ્ડ લોન 2023 લાગુ કરો | BOB विश्व लोन 2023 अर्जी करेBOB World Loan 2023: નમસ્કાર મિત્રો, શું તમે પણ લોન મેળવવા માંગો છો અથવા તમારા પરિવારમાં કોઈને લોનની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ બેંક ઓફ બરોડા દ્વારા BOB World Loan Mobile App લોન્ચ કરવામાં આવ્યું જેની મદદથી હવે પર્સનલ લોન સરળતાથી મેળવી શકશે. આ લોન માટે ક્યાં ક્યાં દસ્તાવેજો જોઇશે અને ઓનલાઇન અરજી કઈ રીતે કરવી જેવી સંપુર્ણ માહિતી નીચે મુજબ છે.
BOB World Loan 2023
લોનનું નામ: BOB વર્લ્ડ લોન 2023
બેંક નું નામ: બેંક ઓફ બરોડા
હેતુ: બેંક ઓફ બરોડા દ્વારા વિશ્વ લોન કઈ રીતે પ્રાપ્ત કરવી
સત્તાવાર વેબસાઇટ: અહી ક્લિક કરો
બેંક ઓફ બરોડા વિશ્વ લોન માટે જરૂરી દસ્તાવેજો
ઉમેદવાર મિત્રો, જો તમે BOB World Loan 2023 માટે ઓનલાઇન અરજી કરવા માંગો છો તો તમારી પાસે નીચે મુજબના પુરાવા હોવા જોઈએ.
- આધાર કાર્ડ
- બેંક ઓફ બરોડા માં ખાતું
- મોબાઈલ નંબર
બેંક ઓફ બરોડા માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
How To Apply Online BOB World Loan 2023 : મિત્રો BOB લોન મેળવવાની પ્રક્રિયા ઓનલાઇન છે જે મુજબ તમારે અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલ માહિતી વાંચો.
- પગલું I: સૌ પ્રથમ Play Store પર જઈ BOB World Loan App ડાઉનલોડ કરો.
- પગલું II: હવે APP ઇન્સ્ટોલ કરી Open કરો.
- પગલું III: હવે તમને "Digital Loan" નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
- પગલું IV: નવા ખુલેલા પેજમાં સૌથી નીચે આપેલ "Proceed" વિકલ્પ પર ક્લિક કરો.
- પગલું V: એક નવું ફોર્મ Open થશે જેમાં તમારી યોગ્ય માહિતી ભરી, મોબાઈલ નંબર પર આવેલ OPT દાખલ કરો.
- હવે આગલા વધો.
- અંતે, તમારું ફોર્મ સબમિટ થઈ જશે, પછી તમારી અરજી રિવ્યૂ થશે ત્યાર બાદ મળવાપાત્ર રકમ તમારા બેંક ખાતામાં જમા થશે.
OTP Verification પ્રક્રિયા
- તમારા મોબાઈલ નંબર પર આવેલ OTO દાખલ કર્યા બાદ એક નવું પેજ ખુલશે.
- જેમાં તમે લોનની રકમમાં વધારો ઘટાડો કરી શકો છો.
- ત્યારબાદ "Proceed" પર ક્લિક કરો.
- આગળ એક નવું પેજ ખુલશે જેમાં શરતો અને નિયમો આપેલ હસે જે તમારે વાંચી નીચે સ્વીકૃત કરવાનું રહેશે.
- હવે તમારા મોબાઈલમાં લોનની રકમ જમા થઈ ગયાની Massage આવશે.
- અંતમાં તમે સરળતાથી ઓનલાઇન અરજી કરી લોન મેળવી શકો છો.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- Google Pay Loan 2023: 5 મિનિટમાં 50 લાખની લોન મેળવો
- બેંકમાં જમા કરાવેલ પૈસા પર મેળવો વ્યાજ, જાણો સ્કીમ વિશે
- SBI And BOB Mudra Loan in India 2023 - Shikshaloan
- સરકારી કર્મચાીઓને મકાન બાંધકામ માટે મળશે લોન - નિયમો, વ્યાજદર અને મળવા પાત્ર રકમ જુઓ
મહત્વપર્ણ લિંક
ઓનલાઇન અરજી કરવા - અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા - અહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રૂપ માં જોડાવા - અહી ક્લિક કરો
FAQs : આ લોનને લાગતા પ્રશ્નો અને જવાબો
આ લોનનું નામ શું છે?
આ લોનનું નામ BOB World Loan છે.
બેંક ઓફ બરોડા (BOB World Loan) દ્વારા કેટલી લોન મળવાપાત્ર છે?
બેંક ઓફ બરોડા (BOB World Loan) દ્વારા 20 લાખ થી વધુની લોન મળવાપાત્ર છે.
બેંક ઓફ બરોડા લોન મેળવવા માટે ઉંમર મર્યાદા શું છે?
બેંક ઓફ બરોડા લોન મેળવવા માટે ઉંમર મર્યાદા 21 વર્ષથી વધુ છે.