ads1

Ads Area

Google Pay Loan 2023: 5 મિનિટમાં 50 લાખની લોન મેળવો

Google Pay Loan: નવી લોન શું મિત્રો તમે પણ લોનની શોધમાં છો અથવા તમારા પરિવારમાં કોઈને લોનની જરૂર છે તો આજે અમે તમારા માટે સારા સમાચાર લાવ્યા છીએ કારણ કે Google Pay દ્વારા તમે લોન મેળવી શકો છો. ગૂગલ પે માં કેટલી લોન મળશે? અને ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી માટે નીચેનો આર્ટિકલ વાંચો અને તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરો.

Google Pay Loan App 2023

  • એપ્સ નું નામ: Google Pay App
  • વ્યાજદર: 1.33 ટકા થી 2.50 ટકા (મહિનો)
  • વય મર્યાદા: 18 વર્ષ થી 55 વર્ષ
  • મળવા પાત્ર લોન રકમ: 5 લાખ રૂપિયા
  • લોન અરજી પ્રકાર: ઓનલાઇન
  • Google Pay App: અહી ક્લિક કરો 

ગૂગલ પે લોન ના Future 

Google Pay Loan માં કઈ કઈ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.
  • Google Pay App ડાઉનલોડ કરવું સરળ છે.
  • આ લોન મેળવવાની પ્રક્રિયા સંપુર્ણ ઑનલાઇન છે જેથી ઑફલાઇન્ કોઈ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી.
  • આ લોન ઓછા દસ્તાવેજોમાં વધુ લોન આપવામાં પાત્ર છે.
  • Google Pay Loan ઓછા વ્યાજે લોન પ્રદાન કરે છે.

ગૂગલ પે લોન પાત્રતા

Google Pay Loan મેળવવા માટે ક્યાં માપદંડો છે અને કોણ કોણ આ લોન મળવા પાત્ર છે કે નહિ તેની માહિતી નીચે મુજબ છે.
  • લોન માટે અરજી કરતો વ્યક્તિ મૂળ ભારતનો વતની હોવો જોઈએ.
  • અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 55 વર્ષથી નીચે હોવી જોઈએ.
  • Google Pay Loan મેળવવા માટે ઉમેદવાર પાસે માસિક આવક હોવી જોઈએ.

ગૂગલ પે લોન માટે ના દસ્તાવેજો

Google Pay Loan માટે અરજી કરતા પહેલા તમારી પાસે નીચેના પુરાવા હોવા જોઈએ.
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • બેંક સ્ટેટમેન્ટ

ગૂગલ પે લોન માટે અરજી કઈ રીતે કરવી?

Google Pay Loan મેળવવા માટે Step By Step માહિતી નીચે આપેલી છે. 
  1. પગલું I: સૌ પ્રથમ "Google Play Store" પરથી "Google Pay" એપ ડાઉનલોડ કરો.
  2. પગલું II: ત્યારબાદ Google Pay એપમાં તમારો બેંકમાં લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરી લોગીન કરો.
  3. પગલું III: હવે Google Pay એપમા તમારું બેંક ખાતું જોડો.
  4. પગલું IV: હવે, Google Pay અર્પમાં "Business and Bill" વિકલ્પ કર ક્લિક કરો.
  5. પગલું V: હવે "Finance" પર ક્લિક કરી કંપની પસંદ કરો.
  6. પગલું 6: કંપનીમાં E-Mail દ્વારા Login કરી લોન રકમ દાખલ કરો.
  7. પગલું 7: પોતાની વ્યક્તિગત વિગત દાખલ કરી દસ્તાવેજો અપલોડ કરો.
  8. પગલું 8: અંતે Google Pay Loan રિવ્યુમાં જસે અને Approval મળ્યા બાદ રકમ તમારા ખાતામાં જમા થશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ 

Costomer Care Number - Google Pay Loan 

મિત્રો, ગૂગલ પે એક વિશ્વાસુ એપ છે જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો નીચે આપેલ "Costomer Care" નંબર ની મદદ લઈ શકો છો.
  • Costomer Care Number - 18004190157
  • Online Support - https://support.google.com/pay/
  • Toll Free Number - 18554925538
Google Pay Loan

FAQs - આ લોનને લાગતા પ્રશ્નો અને જવાબો 

Google Pay Loan માં કેટલા રૂપિયા સુધી લોન મળી શકે છે?

ગૂગલ પે લોનમા 10 હજાર થી 5 લાખ રૂપિયા સુધી લોન મળી શકે છે.

Google Pay Loan માં કેટલા ટકા વ્યાજદર લેવામાં આવે છે?

ગૂગલ પે લોન માં 1.33 ટકા થી 2.50 ટકા સુધી વ્યાજદર લેવામાં આવે છે.

Google Pay Loan કેટલા દિવસ સુધી મળે છે?

ગૂગલ પે લોન 4 મહિનાથી લઈને 60 મહિના સુધી મળે છે.


Post a Comment

0 Comments

Ads Area